દરેક ભારતીય તહેવારની પોતાની મીઠાઈ હોય છે. જુઓ, કયા તહેવારે અમે શું બનાવીએ છીએ.
નવ રાતના ગરબા, ને ઘરે પાછા ફરતાં કંઈક મીઠું.
ઘી, ગુંદર ને ગોળ — ગુજરાતી શિયાળાના અસલી પાક.
દીવડા, રંગોળી અને બેસતા વર્ષના મહેમાનો માટે મીઠાઈની ભરેલી ડીશ.
અગાસીએ પતંગ, ડબ્બામાં શિયાળુ પાક.
પૂનમની રાતે હોળી, બીજી સવારે રંગ.
એક રાખડી, એક વચન, અને મીઠાઈનો એક ડબ્બો.
કાનુડા માટે મધરાતની આરતી, ને સાતમ-આઠમના આખા અઠવાડિયાની મીઠાઈ.