બલ્ક ઓર્ડર અને ગિફ્ટિંગ
લગ્ન, દિવાળી હેમ્પર, કોર્પોરેટ ગિફ્ટ અને પૂજા — 25 બોક્સથી શરૂ કરીને ગમે તેટલા કસ્ટમ મીઠાઈ બોક્સ બનાવી આપીએ છીએ.
- તમારી પસંદની મીઠાઈ અને બોક્સ સાઇઝ
- પર્સનલ નોટ, સ્લીવ અને સ્ટીકર
- મોટા ઓર્ડર પર ઓછી કિંમત
- 100+ બોક્સ માટે 7–10 દિવસ પહેલાં જણાવો